વિધાર્થી મિત્રો
ગામી પ્રકાશનની સ્વાધ્યાયપોથી પાઠ્યપુસ્તક આધારિત છે માટે તાત્કાલિક ખરીદીને ગૃહકાર્ય ચાલુ કરી દેવું જેથી કરીને દિવાળી બાદ શાળાઓ ખૂલે ત્યારે તમારી પાસે ૪૦ થી ૫૦% ગૃહકાર્ય પૂર્ણ થયેલ હોઈ જેથી કરીને હવે પછીના અભ્યાસમાં તકલીફ ના પડે